મોરબી જિલ્લામાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કેટલો વરસાદ પડયો જાણો

મોરબી જિલ્લામાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કેટલો વરસાદ પડયો જાણો

મોરબી જિલ્લામાં સવારે ૧૦ થી બપોર ના ૧૨ વાગ્યા સુધીમાં વરસાદ ટંકારા ૭ mm, માળીયા ૨ mm, મોરબી ૨૩ mm, વાંકાનેર ૩ mm, હળવદ ૦૦ mm આમ મોરબી જિલ્લામાં તાલુકા વાઇસ આ રીતે વરસાદ નોંધાયો છે