Morbi મોરબી જિલ્લામાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કેટલો વરસાદ પડયો જાણો By Admin Morbi - July 12, 2022 WhatsAppTelegramFacebookTwitter મોરબી જિલ્લામાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કેટલો વરસાદ પડયો જાણો મોરબી જિલ્લામાં સવારે ૧૦ થી બપોર ના ૧૨ વાગ્યા સુધીમાં વરસાદ ટંકારા ૭ mm, માળીયા ૨ mm, મોરબી ૨૩ mm, વાંકાનેર ૩ mm, હળવદ ૦૦ mm આમ મોરબી જિલ્લામાં તાલુકા વાઇસ આ રીતે વરસાદ નોંધાયો છે