મોરબી રેડ એલર્ટ – તંત્રને સાબદુ અને જનતા ને સાવચેત રહેવા રાજ્યમંત્રીની અપીલ

હાલ ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લાને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જોનમાં મુકવામાં આવ્યું છે. વહીવટીતંત્રને સચેત રહી તમામ તૈયારીઓ સાથે ખડેપગે રહેવા તેમજ જાહેર જનતાને સાવચેત રહેવા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અપીલ કરી છે.