Morbi મોરબી રેડ એલર્ટ – તંત્રને સાબદુ અને જનતા ને સાવચેત રહેવા રાજ્યમંત્રીની અપીલ By Admin Morbi - July 12, 2022 WhatsAppTelegramFacebookTwitter હાલ ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લાને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જોનમાં મુકવામાં આવ્યું છે. વહીવટીતંત્રને સચેત રહી તમામ તૈયારીઓ સાથે ખડેપગે રહેવા તેમજ જાહેર જનતાને સાવચેત રહેવા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અપીલ કરી છે.