વધુ વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું આજનું પેપર થયું રદ

વધુ વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું આજનું પેપર થયું રદ

તારીખ 5 જુલાઈના રોજ શરૂ થયેલ B.Com. Sem 2, BA Sem 2 અને BBA Sem 2ની પરીક્ષાઓ શરૂ હતી, જેમાં આજરોજ વધુ વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને આજનું પેપર રદ કરવામાં આવ્યું છે, આ સાથે આજના પેપરની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા જણાવવામાં આવ્યું હતું.