નવયુગ સાયન્સ સ્કૂલ JEE ના રીઝલ્ટમાં મોરબી જિલ્લામાં પ્રથમ

JEE Main Result – 2022 ધોરણ – 12th સાયન્સના ગૃપ A ના વિદ્યાર્થીઓની IIT/NIT જેવી કોલેજમાં એડમિશન લેવા માટેની મહત્વની પરીક્ષા JEE MAIN નું તારીખ 11/07/2022 ના રોજ જે પરિણામ જાહેર થયું તેમાં નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી બરાસરા સ્મીત મહેશભાઇ 98.40 PR મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવયુગ સાયન્સ સ્કૂલે A ના વિદ્યાર્થીઓ માટેની મહત્વની ગણાતી Jee Main પ્રાપ્ત કરી સમગ્ર મોરબી ગૃપ પરીક્ષામાં પ્રથમ નંબરનું સ્થાન જિલ્લાનું નામ રોશન કર્યુ છે. તે બદલ સંસ્થાના સુપ્રીમો પી.ડી.કાંજીયા તથા નવયુગ પરિવાર વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.