સજનપર ગ્રામ પંચાયત મા કચરા ના નિકાલ માટે મીની ટ્રેકટર તથા ટ્રોલી અર્પણ

ટંકારા તાલુકા ના સજનપર ગામે ટંકારા તાલુકા પંચાયત ના સદસ્યતા શ્રીમતી મનીષાબેન રાજેશભાઈ કોરડીયા દ્વારા પંદર મા નાણાં પંચ ની તા.ક ટાઈટ ગ્રાન્ટ માંથી સજનપર ગ્રામ પંચાયત મા કચરા ના નિકાલ માટે મીની ટ્રેકટર તથા ટ્રોલી આજ રોજ અર્પણ કરવા મા આવી હતી જેથી સજનપર ગામ ની સુવિધા મા વધારો થશે અને આપણું ગામ સ્વરછ ગામ બનશે.