સસ્તાની લાલચ : મોરબીના યુવાને ઓનલાઈન ફોન મંગાવ્યો અને આવ્યો સ્પ્રે, જુવો વિડિયો

ઓનલાઈન માધ્યમ ફ્રોડનું હબ બનતું જાય છે અનેક લોકો રોજ તેનો ભોગ બની રહ્યા છે

મોરબીનો એક યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવા દ્વારા WhatsApp માધ્યમ થકી ચાર વર્ષ જુનો iPhone મંગાવ્યો હતો જે પાર્સલ મળ્યા બાદ ખોલતા તેમાં સ્પ્રે નીકળ્યો હતો હાલ અત્યારે યુવાનો સસ્તાની લાલચમાં ઓનલાઈન વસ્તુ મંગાવતો હોય છે પણ ક્યાંક ને ક્યાંક આવા અનેક કિસ્સાઓમાં છે છેતરપિંડી થતી હોય છે યુવાનોએ ખાસ ધ્યાન રાખવું કે ઓનલાઈન વસ્તુ મંગાવો તો વિશ્વાસપાત્ર માધ્યમ હોય તો જ ઓનલાઈન ખરીદી કરવી