મોરબી નિવાસી સ્વ. જગદીશચંદ્ર નંદલાલ જોશી(ઉ.વ.81) જે નંદલાલ પ્રાણજીવન જોશી ના પુત્ર તથા યોગેશભાઈ, નરેન્દ્રભાઈ ના ભાઈ તેમજ જીતેન્દ્રભાઈ, નીતાબેન રિદ્ધેશભાઈ રાવલ, વિભૂતિબેન પ્રેમલભાઈ ભટ્ટ ના પિતાશ્રી તથા (પત્રકાર) હરનિશભાઈના ભાઈજી નું દુઃખદ અવસાન તારીખ : 19/07/2022 સોમવાર ના રોજ થયેલ છે.
જેમનું બેસણું મોરબી ખાતે તા. 20/07/2022 ને બુધવારના સાંજે 4:00 થી 6:00 સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાન વાળી શેરી, હરભોલે હોલ પાસે, શનાળા રોડ, મોરબી રાખેલ છે. રાજકોટ ખાતે તારીખ : 21/07/2022 ગુરુવારના 4:00 થી 6:00 રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે રાખેલ છે. મો. 9909842142, 909907143, 9979842153