વિધાનસભા ચુંટણીની તૈયારીના ભાગરુપે મોરબી તાલુકા ભાજપની બેઠક યોજાઈ

ગુજરાત પ્રદેશ ભાજપ ની સુચના મુજબ આગામી વિધાનસભા ચુંટણી ની તૈયારી ના ભાગરુપે મોરબી તાલુકા ભાજપ પદાધિકારી બેઠક તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ

મોરબી તાલુકા પદાધિકારી બેઠક મા મંત્રી બ્રીજેશ મેરજા, જીલ્લા અધ્યક્ષ દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા, કૃભકોના ડિરેક્ટર મગનભાઇ વડાવીયા, 65-મોરબી ના પ્રભારી દિલીપસિંહ ચુડાસમા, 66-ટંકારા વિધાનસભા ના પ્રભારી વિપુલભાઇ પટેલ, મહામંત્રી જયુભા જાડેજા, બાબુભાઇ હુંબલ મોરબી તાલુકા પ્રભારી ભવાનભાઇ ભાગિયા, હરેશભાઇ ધોડાસરા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખજીજ્ઞેશ કૈલા, ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, હીરાભાઇ ટમારીયા, હંસાબેન પારેધી, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન તાલુકા ભાજપ ના હોદેદારોઓ ઉપસ્થિત રહ્યા