મોરબી વોટર સપ્લાય એશોસીયમ દ્વારા સંસ્થાને યોગદાન આપવામાં આવ્યું

મોરબી વોટર સપ્લાય એશોસીયમ દ્વારા શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ તેમજ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ બંને સંસ્થાને યોગદાન આપવામાં આવ્યું

મોરબી માં ગૌમાતા માં આવેલી ઘાતક બીમારી લંપી વાયરસ માં જમીન સ્તર પર સેવા કરતી સંસ્થા શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ માં મોરબી વોટર સપ્લાય આસોસયેશન દ્વારા સંસ્થા ને 51000 નું અનુદાન કરવા માં આવ્યું

મોરબીનું એકમાત્ર ઘાયલ નાના પશુ પક્ષી નું આશ્રમ માં જમીન સ્તર પર સેવા કરતી સંસ્થા કતૅવ્ય જીવદયા ટ્રસ્ટ માં મોરબી વોટર સપ્લાય આસોસયેશન દ્વારા સંસ્થા ને 51000 નું અનુદાન કરવા માં આવ્યું