Morbi રાજ્યના 55 બિંનહથીયારી PI ની બદલી મોરબીમાં કે. એ.વાળાને મૂકવામાં આવ્યા By Admin Morbi - August 5, 2022 WhatsAppTelegramFacebookTwitter ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 55 બિંનહથીયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી જેમાં રાજકોટથી કે. એ.વાળા ને મોરબી મૂકવામાં આવ્યા છે