મોરબી : રવાપર ગામના પૂર્વ સરપંચ ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ

મોરબી તાલુકાના રવાપર ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ છે તેઓનો સ્વભાવ ખુબજ નિખાલસ કારક છે

આજે જન્મદિવસ નિમિતે તેમને પરિવાર તેમજ મિત્રો દ્વારા જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે