આમ આદમી પાર્ટી મોરબી દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ

ભગવાન શ્રીકૃષ્ણ ના જન્મ દિવસ એટલે જન્માષ્ટમી પર્વ આ ઉત્સવ ને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં “દહીં હાંડિ” ફોડી ઉજવણી કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે સાંજે “મટકી ફોડ” કાર્યક્રમ રાખવામાં આવેલ આ સમયે આમ આદમી પાર્ટીના હોદેદારો ઉપસ્થિત રહેલ.

મટકી ફોડ બાદ કેનાલ રોડ મુખ્ય માર્ગ પર ઉજવણી ની પ્રસાદી વહેંચવામાં આવી.