મંત્રી બ્રિજેશ મેરજાની સવેંદના શ્રમિકના બાળકની શોધ માટે તંત્રને કામે લગાડ્યું

લખધીરપૂર ગામ પાસે આલ્ફા ફેક્ટરી પાસે કોઈ શ્રમિક નું 9 વરસ નું બાળક રમતા રમતા મચ્છુ કેનાલ માં પડી ગયા ની જાણ એક નાગરિકે બ્રિજેશ મેરજા ને કરતા, તેમણે RAC મુછાર ને સૂચના આપતાસિંચાઈ ની સૌની યોજના કેનાલનો ગેટ બંધ કરાવી બાળક ની શોધ ખોળ આદરી છે,

મંત્રી બ્રિજેશ મેરજાની સવેંદના શ્રમિકના બાળકની શોધ માટે તંત્રને કામે લગાડ્યું