મોરબીના બેલા ગામના મુસ્લિમ પરિવારે કૃષ્ણ જન્મોત્સવ લઈને પોતાના લાડકવાયા પુત્ર રીયાન ને પિતા સાહિલભાઈ અને માતા રોશનબેનએ કૃષ્ણ જન્મોત્સવ ને લઈને રીયાન ને કાનુડાનો પોશાક પહેરાવી કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવ્યો હતો
રીયાન માળિયા મીયાણા તાલુકાના પ્રેસ રિપોર્ટર ઇશાક પલેજા ના લાડકવાયો ભાણેજ થાય કોમી એકતાનો ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ પરિવારે પોતાના લાડકવાયા રીયાન ને કાનુડા ના પોશાક પહેરાવી જન્મ ઉત્સવની ઉજવણી કરી હતી




