રાજનગર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા તથા મટકીફોડ યોજાઈ

જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઠેર ઠેર મટકી ફોડ તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબીના રાજનગર સોસાયટી તથા પંચાસર રોડ પર આવેલ અન્ય સોસાયટીમાં ૮ કાનુડાઓ દ્વારા જુદી-જુદી ૮ મટકી ફોડવામાં આવી અને સાથે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી.