ક્રાંતિકારી સેનાના સભ્ય દ્વારા અનોખી રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

ક્રાંતિકારી સેનાના સભ્ય રાજ ડોડિયા તેમના પરિવાર દ્વારા તેમના ઘરે ક્રાંતિકારી સેના ના વિચારો થી પ્રેરણા લઈ આર્મી અને દેશ ભક્તિની થીમ બનાવી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો અને લોકો ને દેશભક્તિ ના રંગમાં રંગાઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી…