મોરબીમાં સ્કિલ બેઈઝ કોર્સ ચલાવતી નામાંકિત અને નંબર -1 નવયુગ કરિયર એકેડેમી દ્વારા ધમાકેદાર ફ્રેશર્સ પાર્ટીનું આયોજન ક્લબ 36 માં કરવામાં આવેલ હતું તેમજ ફ્રેશર્સ પાર્ટીની સાથે સાથે વિવિધ કેટેગરી વાઈઝ એવોર્ડ વિતરણ કરી સ્ટુડન્ટને પ્રોતસાહિત કરવામાં આવેલ
નવયુગ ફેશન ડિઝાઇનિંગમાં હાલ 50 જેટલી ગર્લ્સ તેમજ હાઉસ વાઈફ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી રહેલ છે સાથે સાથે ઓનલાઇન બિઝનેસ અને બુટ્ટીક દ્વારા ખુબ સારી આર્થિક આવક પણ મેળવી રહી છે
આ કાર્યક્રમમાં પ્રમુખ પી.ડી કાંજિયા, બળદેવભાઈ, દુષ્યંતભાઈ, ક્રિષ્ન કાંજીયા, તેમજ દીપિકામેમ એ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જો આપ પણ ફેશન ડિઝાઇન અને ઇન્ટરીઅર ડિઝાઇન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો તો ચોક્કસ નવયુગ એકેડેમીની મુલાકાત લેશો. Mo :- 9687747472