મોરબીમાં ખનીજ ચોરી દિવસને દિવસે વધી રહી છે તે છાસવારે સમાચારોમા જોવા મળે છે ખનીજ ચોરી મોરબીમાં સામાન્ય બની ગઈ છે સરકારી તિજોરી ને નુકશાન થતું અટકાવવ જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ પાછળ રહી છે ગયા છે મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી પ્રજા માટે પણ માથાનો દુખાવો બની ગયો છે
મોરબી માળીયા હાઇવે પર નીકળેલ RTO ની કાર રેતી ભરીને જતી ગાડીને ઓવરટેક કરીને જઈ રહી હોય તેવું ફોટોમાં દેખાઈ રહ્યું છે ફૂલ લોડ ભરેલ રેતીની ગાડી RTO ઓના કર્મચારીઓને નહિ દેખાણી હોય કે શું ? કે પછી આંખ આડા કાન કરી નાખ્યા હશે ? આના પર થી એવું લાગે છે કે RTO ની રહેમ હેઠળ ચાલતી હશે ખનીજ ચોરી ???
આ બાબતે મોરબી જીલ્લ્લાના અધિકારીઓએ તપાસ કરી કરવી જરૂરી છે