સોનગઢ સેવા કેંપ. મોરબી માળીયા (મી) પીપળીયા ચાર રસ્તા થી માળીય મી. જતાં. સોનગઢ ગામે પદયાત્રીઓ માટે સુંદર સેવા કેંપ નું આયોજન કરવામાં આવેલ છે.
આ કેંપ ના સહયોગી મોરબી ના ધીરુભાઈ ચાવડા. એસ બી આઈ. કે સી જાડેજા. જી ઈ બી. તથા રાજુભાઈ ડાંગર. હર્ષદભાઈ પટેલ અને મહેશભાઈ ભારવાણી. જલારામ સોપ તથા મોરબી મિત્ર મંડળ. અને સોનગઢ ના આહીર યુવાનો સૌ તન મન ધન થી ઉત્સાહ સાથે ફ્રી સેવા આપી રહ્યા છે.અને પદયાત્રીઓ ની સેવા કરી ને અમુલ્ય પુણ્ય નું ભાથું બાંધી રહ્યા છે.
આ સેવાકેંપ તારીખ. 18-9-2022 અને રવિવાર થી શરૂ થશે. આ સેવા કેંપ માં જમવાનું. ચા પાણી. નાસ્તો. ન્હાવા નું. રાત્રી રોકાણ. મહા પ્રસાદ. વગરે તમામ જરૃરી સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવશે. તો આ નિસુલ્ક સેવા નો આપવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવે છે.