આવતીકાલે રાજ્યપાલ હળવદ મા – પ્રાકૃતિક કૃષિપરી સંવાદ મા આપશે હાજરી

માર્કેટિંગ યાર્ડ હળવદ ખાતે રાજ્યપાલ ના અધ્યક્ષ સ્થાને યોજાશે કાર્યક્રમ

વિશાલ જયસ્વાલ હળવદ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ તરફ વડે તેમજ પ્રાકૃતિક કૃષિ કરી પોતાની કૃષિ ની ખેતપેદાશમાં વધારો થાય તેમ જ લોકોને સારું આરોગ્ય અને સારી ગુણવત્તા યુક્ત ખેત પેદાશ મળે તેવા ઉમદા હેતુ થી સરકાર દ્વારા અલગ અલગ રીતે આયોજનો કરી લોકો ને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા એક પહેલ કરવામાં આવે છે જેના ભાગ રૂપે આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ પરીસવાંદ યોજાશે મોટી સંખ્યા માં હળવદ તાલુકાના ખેડૂતો હાજરી આપશે