નિબંધ લેખન સ્પર્ધામાં 15 થી 20 વર્ષની ઉંમરના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ડાંગર અવની અજયભાઈ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે. ચિત્રસ્પર્ધામાં 6 થી 14 વર્ષની ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં ધોળકિયા વિશ્વા વિપુલભાઈ દ્વિતીય નંબરે વિજેતા થયેલ છે.
શાળાના આચાર્ય ભરતભાઈ વીડજા તથા તમામ સ્ટાફ દ્વારા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.