સરકાર દ્વારા હાલ રાષ્ટ્રધ્વજ નું મહત્ત્વ લોકો સમજે તે માટે હર ઘર તિરંગા અભિયાન કર્યું હતું અને નગરપાલિકા દ્વારા પણ આ અભિયાન અંતર્ગત 108 ફુટ નો રાષ્ટ્રધ્વજ મોરબી લહેરાવ્યો હતો
જેના થી મોરબી શાન વધી અને આવનારી પેઢી માં દેશપ્રેમ પણ જાગશે પણ હજુ ત્યાં તે સર્કલ નું નામ તિરંગા સર્કલ કરવામાં તેવી પરાગ મૂંદડીયા દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે