Morbi મોરબી : બંધુનગર ગામે “પાવા નું પતન” નાટક યોજાશે By Admin Morbi - September 26, 2022 WhatsAppTelegramFacebookTwitter તારીખ :01/10/2022 ના રોજ શ્રી બહુચર યુવક મંડળ બંધુનગર દ્વારા ધર્માદા ના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક “પાવા નું પતન” યાની ” જય મહાકાળી” તેમજ સામાજિક નાટક “ખોરડાની ખાનદાની” અને કોમિક નાટક “ગંગારામ નો ગોટાળો” રજૂ કરવામાં આવશે એવું યાદી માં જણાવેલ છે