ABVP મોરબી શાખા દ્રારા કેમ્પસ કારોબારી ધોષણા અને રેલી યોજાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યરત વિશ્વ નું સોથી મોટું વિધાર્થી સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા સિંહ ગર્જના ક્રાયક્રમ મા વિવિધ કોલેજ કેમ્પસ ની કારોબારી ઘૉષણા કરવામા આવી જેમા OMVVIM કોલેજ, P.G.PATEL કોલેજ,U.N.MEHTA ARTS કૉલેજ,L.E. કૉલેજ ની કારૉબારી ઘૉષીત કરવામા આવી કેમ્પસ મા વિવિધ જવાબદારીઓ આપવા મા આવી અને ઉમિયા સર્કલ થી omvvim કોલેજ સુધી રેલી કરવામાંજેમા વિવિધ કૉલેજ ના વિદ્યાર્થીઑ એ ભાગ લીધો.

જેમાં ABVP મોરબી જિલ્લા પ્રમુખ સંજભાઈ વિરડીયા સાહેબ, મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા અને મોરબી નગર મંત્રી શિવાગભાઈ નાનક ઉપસ્થિતિ રહ્યા.