રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧લી ઓક્ટોબરે મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા એક દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૦૧-ઓક્ટોબર૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે માળિયા તાલુકાના કુંભારીયા ખાતે વિવિધ સ્થાનિક કાર્યક્રમમાં હજરી આપશે.