તરઘરી ગામના સરપંચ દ્વારા આઠમા નોરતે તરઘરી ગામે નવરાત્રીમાં રાસ રમતી બાળાઓને અને ગામના તમામ મંદિરોમાં પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયતમાં આંગણવાડીમાં સસ્તા અનાજ દુકાનમાં તમામ જગ્યાએ ઘડિયાળનું દાન કરવામાં આવ્યું
તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફુલતરિયા દ્વારા લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સોનાનો દાણો તેમજ બ્લેન્ડર અને ઘડિયાળ ની લ્હાણી આપવામાં આવી હતી.




