મોરબી : ઈન્ડિયન લાયોનેસ દ્વારા ગાંધી જ્યંતીની ઉજવણી કરાઈ

તા. 2/10/2022 ગાંધી જ્યંતી ના દિવસે આપણા રાષ્ટ્ર પિતા મહાત્માજી ને કોટિ કોટિ વંદના

ભારતના અમુલ્ય રત્ન જેને ભારત ને અહિંસા, માનવતવા, સ્વછતા, જેવા પાઠ શીખવ્યા એવા રાષ્ટ્રપિતા ગાંધીબાપુ ની જન્મદિવસ નિમિતે સુતરની દોરી ના હારતોરા પહેરાવી ઈન્ડિયન લાયોનેસ ના બહેનો દ્વારા ઉજવવામાં આવ્યો

આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રેસિડેન્ટ નયનાબેન બારા, સેક્રેટરી પૂનમબેન હિરાણી, જોઈન્ટ સેક્રેટરી કામિનીબેન સિંઘ, પ્રજ્ઞાબેન ગોસ્વામી, અને બાબાલીબેન જહેમત ઉઠાવી હતી