મોરબી : જે.એ.પટેલ મહિલા કોલેજ નશાબંધી અંગે કાર્યક્રમ યોજાયો

તા.૦૭/૧૦/૨૦૨૨ ને શુક્રવાર ના રોજ શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ- મોરબી મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતગૅત નશાબંધી અને આબકારી ખાતુ – રાજકોટ દ્રારા નશાબંધી અંગે સમાજમા જાગૃતતા લાવવા માટે એક કાયૅકૃમનુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમા અલગ અલગ ત્રણ ટોપીક પર નિબંધ સ્પધૉ અને વકતૃત્વ સ્પધૉ પણ કરવામા આવી નિબંધ સ્પધૉમા ૧૦૦ અને વકતૃત્વ સ્પધૉમા ૧૩ સ્ટુડન્ટે ભાગ લીધો હતો જેમા નંબર ૧,૨,૩, મા વિજેતા થયેલ બહેનો ને સર્ટીફિકેટ સાથે આકષૅક ઈનામ અને ભાગ લેનાર તમામ બહેનો ને પણ પ્રોત્સાહિત કરવા ઈનામ આપવામા આવ્યુ હતું જેમા નિણૉયક તરીકે પ્રા.રાજેશભાઈ ઠાકોર અને વનિતાબેન કગથરા એ ભુમિકા ભજવેલ કાયકૃમની શરુઆત પ્રાર્થના થી કરી મહેમાનોનુ શાબ્દિક સ્વાગત વનિતાબેન કગથરાએ કરેલ ત્યારબાદ પુષ્પગુચ્છથી મહેમાનોનુ સ્વાગત વિધાર્થીનીઓએ કયૉ બાદ નશાબંધી નિયોજક શાન્તિલાલ ચાનપુરા તેમજ હેમલબેન દવે અને શર્મીલાબેન મોરીએ પણ નશાબંધી અંગે માગૅદશૅન આપ્યુ હતું કાયૅકૃમમા સબ ઈન્સપેકટર વિજયસિંહ ચૌહાણ , પ્રા.દિનેશભાઈ ઠોરિયા, પ્રા.ડો નયનાબેન ભાલોડિયા તેમજ રીટાયડૅ પ્રા.ડો.જેતપરીયા પણ હાજર રહ્યા હતા અને કાયૅકૃમ પુણૅ થાય ત્યા સુધી સહકાર આપ્યો હતો અંતમા પ્રા.નયનાબેન ભાલોડિયાએ આભાર વિધિ કરી નશાબંધી માટે શપથ લેવડાવી કાયૅકૃમ પુરો કરેલ સમગ્ર કાયૅકૃમનુ સંચાલન પ્રા.વનિતાબેન કગથરા દ્રારા કરવામા આવ્યુ હતુ