મોરબી ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, સાસંદ મોહન કુંડારીયા, રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા , જયંતિ કવાડીયા તેમજ ભરત બોઘરા પઘારેલ આ તકે બહોળી સંખ્યામા સીરામીક ઉધોગકાર દ્રારા હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
સિરામિક ઈન્ડસ્ટ્રીઝના એન્ટીડંમ્પીંગ ડ્યુટીના પ્રશ્ર્નો માટે સતત પ્રયત્નો કરી ને હંમેશા ઉધોગના હિતો ની ચિંતા કરતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને સાસંદ મોહન કુડારીયા તેમજ રાજ્યમંત્રી બ્રીજેશ મેરજાનો મોરબી સીરામીક મેન્યુ. એસોસિએશન અંત:પુર્વક આભાર વ્યક્ત કર્યો




