લિયો ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ

લિયો ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ તારીખ ૧૮/૧૦/૨૦૨૨, સમય સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦, ઉંમર  ૦ – ૧૨ વર્ષ નાં બાળકો માટે

સ્થળ (૧) ઉમા ક્લિનીક – સરનામું:- સરસ્વતી સોસાયટી, શેરી નં.-૪, ઉમા ટાઉનશીપ મેઈન રોડ, બગીચાની સામે, મોરબી-૨, (૨) જીનામ ક્લિનીક – સરનામું:- સીતારામ શૉપિંગ રાજનગર સોસાયટી સામે, પંચાસર રોડ, મોરબી

(૩)સહયોગ ક્લિનીક – સરનામું – પ્રભુકૃપા શૉપિંગ સેન્ટર, નાયરા (દેવ) પેટ્રોલ પંપની બાજુમાં, ગેઈટ અંદર, મહેન્દ્રનગર ચોકડી, મોરબી-૨, (૪) શ્રીજી ક્લિનીક – શ્રીજી પ્લાઝા, પહેલા માળે, રામદેવપીર મંદિર સામે, આલાપ રોડ, મોરબી આ પ્રોજેક્ટ માં કોઈ આર્થિક સહયોગ આપવા ઇચ્છુક હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે.
(મો.- ૮૧૪૧૭ ૭૨૦૨૨)