મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી ઘનશ્યામભાઈ પેથાભાઈ ચૌહાણ (રબારી) (ઉં.વ. 43) તે પેથાભાઈ ધ્વનિબેનના પિતા તેમજ રમેશભાઈ, કમલેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તારીખ 17-10-2022 ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 20-10-2022 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેમજ ઉત્તર ક્રિયા તા. 21-10-2022 ને શુક્રવારે તેઓના નિવાસસ્થાન જૂનું ગામ, ઘુંટુ, તા. જી. મોરબી ખાતે રાખવામાં આવેલ છે.