રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રદેશ કન્વીર કન્વીનરની સૂચનાથી અને પ્રદેશ કારોબારી સભ્યઓની માર્ગદર્શન હેઠળ શિવમ ભગવાનજી રબારીની મોરબી જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે,
તેમજ રાષ્ટ્રીય માલધારી સંઘ માં વધુ લોકો જોડાય તેવું નવનિયુક જિલ્લા પ્રમુખ શિવમ રબારી દ્વારા જાણવામાં આવ્યું છે




રાષ્ટ્રીય માલધારી સંઘના મુખ્ય ઉદ્દેશ સામાજિક ભાવનાનો વિકાસ કરી સામાજિક એકતા લાવવાનો છે બિન રાજકીય હેતુથી બનેલું આ સંગઠન સમાજના છેવાડાના સુધીના દરેક વ્યક્તિઓના હિત માટે કાર્યરત રહેશે
