સંદેશ ન્યુઝ અને ઇન્ડિયા ટીવી ના મોરબી જિલ્લા હેડ તથા ઇન્ડિયા એક્ઝેટ ના મેન્ટોર નિલેશ પટેલનો આજ જન્મદિવસ.

આજે નવું વર્ષ સાથે જ મોરબી જિલ્લા ના સંદેશ ન્યુઝ , ઇન્ડિયા ટીવી ના જિલ્લા હેડ તથા ઇન્ડિયા એક્ઝેટ ના મેન્ટોર નિલેશ પટેલ નો જન્મદિવસ છે નિષ્પક્ષ , નીડર , લોકપ્રિય અને સ્પષ્ટ વક્તા એવા નિલેશ પટેલ વર્ષો થી મોરબી જિલ્લાની સમસ્યાઓ ને વાચા આપી રહ્યા છે તો કડક ભાષામાં નેતાઓ અને અધિકારીઓને તેમની ખામીઓ દેખાડતા રહ્યા છે ખેડૂતો અને ગરીબ વર્ગ માટે તેઓ દિવસ રાત જોયા વિના દોડતા રહ્યા છે આજે તેમના જન્મ દિવસે તેમના પર શુભકામનાઓ ની વર્ષા વરસી રહી છે.