મોરબી જિલ્લામાં ફરજ બજાવનાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનું સન્માન કરાયું

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા બદલી થય ને અન્ય જિલ્લા માં ફરજ બજાવવા જનાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા સાહેબ નું મોમેન્ટો અને ફુલ્હાર્ કરી ને ને સન્માન કરવા માં આવ્યું હતું.

ડો. કતીરા છેલ્લા ઘણા વર્ષો થી મોરબી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે પોતાની ફરજ બજાવતા હતા હાલ માં ઘણા બધા જિલ્લા ના આરોગ્ય અધિકારી ની બદલી થતા તેઓ ની બદલી અમરેલી જિલ્લા ના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે થઈ હતી.