ટંકારા-પડધરી બેઠક પર કેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી જાણો અહી

મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

જેમાં ૬૬ ટંકારા – પડધરી વિધાનસભા સીટમાં નીચે મુજબ દાવેદારી નોંધાયેલ છે.
દુર્લભજીભાઈ દેથરીયા, બાવનજીભાઈ મેતલિયા, કિરીટભાઈ અંદરપા, અરવિંદભાઈ વાંસદડિયા, રવિભાઈ શનાવડા, પ્રભુભાઈ કામરીયા, છગનભાઈ વાંસજાળીયા, પ્રભુભાઈ પનારા, ભાવનાબેન કૈલા, વિનુભાઇ દેત્રોજા, અમિતભાઈ કાસુન્દ્રા, જીજ્ઞાબેન પટેલ, રમાબેન ગડારા, અજયભાઈ ઝાલરીયા, અરવિંદભાઈ બારૈયા, ગોપાલભાઈ પટેલ, જગદીશભાઈ પનારા, મંજુલાબેન દેત્રોજા, દિલીપભાઈ સખીયા, જ્યોતિબેન ટીલવા, ધીરુભાઈ તળપદા, વિનોદભાઈ સવજીભાઈ દાવેદારી નોંધાવી છે.