મચ્છી લેવા ગયેલ યુવકને ગાળો આપી છરીના ઘા ઝીંક્યા. ફરિયાદ નોંધાઈ.

માળીયા મી. ના ચીખલી ગામે મચ્છી લેવા ગયેલા યુવકને રોકી ભૂંડાબોલી ગાળો આપી માર મારવામાં આવ્યો હતો. જે બાબતે માળિયા મી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ માળિયા મી. ના ચીખલી ગામે ગામના ચોક થી આગળ આ કામ ના ફરિયાદી લાભુભાઈ મહાદેવભાઈ સનુરા પોતે તારીખ 29 ના રોજ પછી લેવા ગયેલ હોય ત્યારે આ કામના આરોપી આશિફ ઉર્ફે આરો ત્યાં આવી ફરિયાદીને બે દિવસ પહેલા કેમ ગોતતો હતો તેમ કહી ભૂંડા બોલી ગાળો આપવા ગયો હતો બાદ ફરિયાદી દ્વારા તેમને ગાળો આપવાની ના પાડતા આરોપી એકદમ મુશ્કેલાઈ જઈને છરીનો એક ઘા ફરિયાદીના બરોડામાં જમણી બાજુ મારી દેતા ગંભીર જાઓ પહોંચી હતી ત્યારે તેમને ત્રણ ટાંકા આવ્યા હતા જે બાબતે માળીયામીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.