બાઈક ચાલકને અડફેટ એ લેતા અકસ્માત સર્જાયો,એક નું મોત

ટંકારા નો જબલપુર ગામે રોડ પર બાઈક ચાલે કે હડફેટે લેતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે ત્યારે અંગે પોલીસ મથક માં ફરિયાદ નોંધાઈ છે.

 

આ અંગે મળતી વધુ માહિતી મુજબ ટંકારાના જબલપુર રોડ થી ઇન્દ્રપ્રસ્થ બે સોસાયટીના રોડ પર એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર રજીસ્ટ્રેશન નંબર GJ-૩૬-AA-૬૨૦૨ ઝડપે ચલાવી આવી માવજીભાઈ મોહનભાઈ ફેરફાર લેતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જે અંગે તેમના પુત્ર વૈભવભાઈ ફેફર એ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે