હળવદ પોલીસ ના સર્વલન્સ સ્ટાફ દ્વારા પંચમુખી ઢોરા વિસ્તાર માંથી આરોપી ને જડપી પાડ્યો
આવનારા સમય મા વિધાનસભા ની ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત પોલીસે ચેક પોસ્ટ ગોઠવી તમામ કાર્યવાહી પર ચાંપતી નજર ગોઠવી છે ત્યારે હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ તેમજ સ્ટાફ ને પાક્કી ખાનગી બાતમી હોવાનું માલુમ પડતાં તાત્કાલિક અસર થી પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ તેમજ સ્ટાફ પો હે.કો કે એમ સોલગામા ,પો કો ગંભીર સિંહ ચૌહાણ તેમજ પો કો બિપીન પરમાર સહિતનાઓ એ પંચમુખી ઢોરા વિસ્તાર માંથી અમદાવાદ શાહીબાગ પો સ્ટે ખાતે તેમજ અમદાવાદ ઓઢવ પો સ્ટે ખાતે નોંધાયેલ ગુન્હા નો આરોપી ભાવેશ ઉર્ફે ટકો રમેશ કુરિયા જાતે કોળી ઉમ ૨૫ રહે હળવદ વાળા ને પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.