મોરબી-માળીયા સીટ પર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે પંકજભાઈ રાણસરિયા

પરિવર્તન ની શરૂઆત ના ભાગ રૂપે આવતી કાલે એટલે કે ૧૧/૧૧/૨૦૨૨  ના રોજ ૬૫-મોરબી માળીયા વિધાનસભા સીટની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા ઉમેદવારી ફોર્મ ભરવા આમ આદમી પાર્ટીના તમામ યોધ્ધાઓ સાથે સવારે ૧૦ વાગ્યે આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે થી તાલુકા સેવા સદન સાદાય થી જય રહ્યા છે

ફોર્મ ૧૨ વાગ્યે ભરશે વસંતભાઈ ગોરીયા આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ દ્વારા તેમની યાદીમાં જણાવ્યું હતું