પરિવર્તન ની શરૂઆત ના ભાગ રૂપે આજે તારીખ ૧૧/૧૧/૨૦૨૨ ના રોજ ૬૫-મોરબી માળીયા વિધાનસભા સીટની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર *પંકજભાઈ રાણસરિયા* એ ઉમેદવારી નોંધાવી. પંકજભાઇ રાણસરિયા આમ આદમી પાર્ટીના તમામ હોદેદારો સાથે આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યાલય થી તાલુકા સેવા સદન સુધી સમર્થકોને મોટા કાફલા સાથે સાદાય થી જય વિધાનસભા ચૂંટણી અધિકારી સામે પોતાના ટેકેદારો સાથે ૬૫ મોરબી માળીયા સીટ પર ઉમેદવારી નોંધાવી..
