આગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાને મોરબી જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે ઉત્તરપ્રદેશ ના IPS શ્રી Mr. K Ejilearassane Sir ની નિમણુંક કરવામાં આવી છે.

આજરોજ શ્રી Mr. K Ejilearassane Sir નાઓએ મોરબી જિલ્લાની અલગ અલગ ચેકપોસ્ટ ની તેમજ ક્રિટીકલ બુથ બિલ્ડિંગો ની મુલાકાત લીધી. અને આ મુલાકાત દરમિયાન ગુજરાત ના લોકો રહેણીકરણી તેમજ ગુજરાતીઓ ના સ્વભાવ ની ખુબ પ્રશંસા કરી તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક *શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ* ના માર્ગદર્શન મુજબ મોરબી પોલીસ દ્વારા ચુંટણી લક્ષી કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓ નું નિરીક્ષણ કરી મોરબી પોલીસ ની કામગીરી ની પ્રશંસા કરી પોલીસ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.