નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલમાં બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અલગ અલગ પ્રવૃત્તિનું આયોજન.

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ માં હર હંમેશ બાળકો ને લાઈવ જ્ઞાન મળે તે માટે એક્ટિવિટી થતી જ રહે છે તેના ભાગ રૂપે આજે નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલમાં “Community Helpers” ની પ્રવૃત્તિ કરાવેલ હતી… આ પ્રવૃત્તિનો ખાસ ઉદ્દેશ્ય નવયુગ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના સ્ટુડન્ટ્સને દરેક ફિલ્ડનું પ્રેક્ટિકલી જ્ઞાન મળે ઉપરાંત અત્યારથી જ દરેક community Helper આપણા સમાજ માટે કેટલા ઉપયોગી છે તથા સમાનતા ની ભાવના કેળવવા માટે આ એક્ટિવિટી કરાવેલ છે આમાં દરેક બાળક સમાજ ઉપયોગી કોઈ એક પાત્ર બનીને આવેલા હતા , તેમાં બાળકોના માતા પિતા એ પણ ખૂબ મહેનત કરી અને સાથે રૂબરૂ મુલાકાત લઈ બાળકોને બિરદાવ્યા હતા..

નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ* બાળકોના ઘડતર માટે આવી અનેક અભ્યાસને લગતી પ્રવૃત્તિઓ થતી હોઈ છે બાળકોની સાથે પેરેન્ટ્સ પણ ઉત્સાહ પુર્વક ભાગ લે છે

અહીં બાળકોને રંગબેરંગી ચિત્રો વચ્ચે અભ્યાસ કરી શકે એ વિચાર સાથે નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવેલ છે જેમાં સ્વિમિંગ પૂલ, સોફ્ટ રૂમ તથા બાળકોને ગાર્ડન તેમજ એમ. પી. થિયેટર સાથે મોરબીની સૌથી મોટી ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ બનાવેલ છે 

Navyug International Preschool

Great Place To Grow

Ramoji Farm

Leelapar Road

Mo – 7567503200/4300