મોરબી જીલ્લા મહિલા ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન સોમૈયા,શહેર પ્રમુખ તરીકે તેજશભાઈ બારા, ઉપપ્રમુખ તરીકે નૈમિષભાઈ પંડીત તથા વિશાલભાઈ ગણાત્રા, મહામંત્રી તરીકે રોનકભાઈ કારીયા, મંત્રી તરીકે રવિ ભાઈ કોટેચા,પરિમલભાઈ ઠક્કર તથા વિપુલભાઈ પંડીત, સહમંત્રી તરીકે ભાવીનભાઈ પોપટ તથા ખજાનચી તરીકે રાજેશભાઈ મીરાણી ની વરણી કરવા માં આવી.
સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ ના ઉત્કર્ષ માટે કાર્યરત રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય પ્રમુખ ડો. ધર્મેશભાઈ ઠક્કર, મહેશભાઈ નગદીયા, આકાશભાઈ પુજારા સહીતના રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર ઝોન ના અધ્યક્ષ સોનલબેન વસાણી, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી તથા મંત્રી ભાવીનભાઈ સેજપાલ ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા રઘુવંશી ક્રાંતિ મંચ ના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી ની રાહબરી નાં મોરબી જીલ્લા તથા શહેર નાં વિવિધ હોદેદારી ની વરણી મોરબી ખાતે લોહાણા સમાજ ની બેઠક માં કરવા માં આવી હતી.
જેમાં મોરબી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે મોરબી નગરપાલીકા ના કાઉન્સીલર મેઘાબેન દીપકભાઈ પોપટ, ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન અનીલભાઈ સોમૈયા, મોરબી શહેર પ્રમુખ તરીકે તેજશભાઈ બારા, ઉપપ્રમુખ તરીકે નૈમિષભાઈ પંડીત તથા વિશાલભાઈ ગણાત્રા, મહામંત્રી તરીકે રોનકભાઈ કારીયા, મંત્રી તરીકે રવિભાઈ કોટેચા, પરિમલભાઈ ઠક્કર તથા વિપુલભાઈ પંડીત, સહમંત્રી તરીકે ભાવીનભાઈ પોપટ તથા ખજાનચી તરીકે રાજેશભાઈ મીરાણી ની નિમણુંક કરવા માં આવી છે. તેઓની આ નિમણુંક બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. આગામી સમય માં રઘુવંશી ક્રાંતિ મંચ -મોરબી જીલ્લા ની ટીમ નુ વિસ્તરણ કરવા માં આવશે તેમ રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય પ્રમુખ ડો. ધર્મેશભાઈ ઠક્કરે જણાવ્યુ છે.