વાંકાનેર : ગુજરાતમાં વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં ચૂંટણી અંતર્ગત તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત ફ્લેગ માર્ચ સમગ્ર વાંકાનેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીના બુથ મથકો સાહિત્યના વિસ્તારોમાં પોલીસ આર્મી એલર્ટ થઈ પેટ્રોલિંગ હાથ ધર્યું છે
જેથી કોઈ અનશન્ય બનાવ ના બને તેની દેખરેખ અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા કડક પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેરના વિવિધ વિસ્તારો અને ચૂંટણી બુથ મથકોની મુલાકાત કરી સમગ્ર વિસ્તારમાં બાજ નજર કરવામાં આવી છે જે તસવીરમાં દ્રષ્ટિએ મન થાય છે