મોરબી : કોંગ્રેસમાં ભંગાણ જીલ્લા કોંગ્રેસ માલધારી સેલ ના સંયોજક તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

મોરબી જીલ્લા કોંગ્રેસ માલધારી સેલ ના સંયોજક અમિતભાઈ રબારી ની આગેવાની માં ૧૦૦ સો ઉપરાંત માલધારી આગેવાનો ભાજપ માં જોડાયા

ટંકારા-પડધરી વિધાનસભા ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાને તેમજ મોરબી જીલ્લા માં આવતી તમામ વિધાનસભા સીટના ઉમેદવારોને જીતાડવા આહવાન કર્યું છે