મોરબી જીલ્લા કોંગ્રેસ માલધારી સેલ ના સંયોજક અમિતભાઈ રબારી ની આગેવાની માં ૧૦૦ સો ઉપરાંત માલધારી આગેવાનો ભાજપ માં જોડાયા
ટંકારા-પડધરી વિધાનસભા ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાને તેમજ મોરબી જીલ્લા માં આવતી તમામ વિધાનસભા સીટના ઉમેદવારોને જીતાડવા આહવાન કર્યું છે