“આપ” ના ઉમેદવાર પંકજ રાણસરીયાએ કર્યુ મતદાન

સમગ્ર રાજ્યમાં ઉત્સાહથી મતદાન ચાલી રહ્યું છે. જાહેર જનતાની સાથે નેતાઓ અને દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે. મોરબી ખાતે લોકો આનંદથી મતદાનનો પર્વની ઉજવણી કરી રહ્યા છે.

ત્યારે આજરોજ મોરબી ખાતે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ઉમેદવાર પંકજ રાણસરીયાએ પણ મતદાનના અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતુ અને લોકોને જરૂરથી મતદાન કરવા અપીલ કરી હતી.