ભાજપના ઉમેદવાર કાંતીભાઈ અમૃતિયાએ કર્યુ મતદાન

સમગ્ર રાજ્યમાં ઉત્સાહથી મતદાન ચાલી રહ્યું છે. જાહેર જનતાની સાથે નેતાઓ અને દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે. મોરબી ખાતે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે.

ત્યારે આજરોજ મોરબી ખાતે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કર્યુ હતુ અને લોકોને જરૂરથી મતદાન કરવા જણાવ્યું હતું.